letest

Monday, December 26, 2016

GHARBETHA JAANO SBI BELENS

*💻ફકત SBI બેંક મા જેમનુ ખાતુ છે તેમના માટે ઉપયોગી* 👇👇👇👇👇👇👇👇👇

*SBI BANK મા તમારા ખાતાનુ બેલેન્સ અને મિનિસ્ટેટમેન્ટ જાણો ઘરે બેઠા એક જ સેકન્ડ મા*

_💻જે મોબાઇલ નંબર SBI બેંક મા આપેલો હોય અથવા  SBI બેંક મા રજિસ્ટેશન કરેલો હોય તે મોબાઇલ નંબર પરથી આ પ્રોસેસ કરવી_

💻REG a/cNO send 09223488888
👆👆👆👆👆
(REG જગ્યા છોડી તમારો બેંક અકાઉન્ટ નંબર લખવો બાદ  09223488888 આ નંબર પર મેસેજ કરવો)
વધુ માહિતી : https://goo.gl/Rt8emL

_💻 રજિસ્ટેશન થઈ ગયા બાદ આ  09223866666 નંબર પર મિસકૉલ કરવો   એટલે તમારૂ મિનિસ્ટેટમેન્ટ નો મેસેજ આવશે_
આધાર કાર્ડ લિંક કરવા માટે :https://goo.gl/0wUBtR

આ મેસેજ બધા ગ્રુપમા શેર કરજો કોઈને ઉપયોગી થશે. 🙏🏼

No comments:

Post a Comment